Instagram Whatsaap Top 10 Gujarati Quotes
1) કાંડાની તાકાત ખતમ થાય એટલે.
મનુષ્ય હથેળીમાં ભવિષ્ય શોધે છે...!!!
2) કોઈને મળતી નથી. તો, કોઈને છળતી નથી,
લાગણી એવી બક્ષીસ છે હરએક ને ફળતી નથી....
3) શુ લખુ હૂ મારી જિંદગી વિષે દોસ્તો,
ઍ લોકોજ વિખૂટા પડી ગયા જે મારી જિંદગીજ હતા.!!
4) જિંદગી ની મજા માણતા સીખી લ્યો, સમય તો તમારી મજા લેતો જ રેહશે.!!
5) વાંક 'તારો' હોય કે 'મારો'...
સંબંધ તો 'આપણો' છે ને ??6) કમરથી તમારી ક્યારેક ઍકાદ લચક લેવાઈ જાય છે,
કલમથી અમારી ત્યારે જ અનેક શાયરી રચાઈ જાય છે...!
7) આ દારીયાના મોજાની દશા તો જુઓ.
તોડવા આવે કીનારાને ને ખુદ જ તુટી જાય છે
8) ક્યારેક કુંભાર પણ મૂછમાં હસતો હશેકે માટલાંને ટકોરા મારીને ચકાસતો માણસ કેમ આટલો જલદી ફૂટી જતો હશે .
9) કાંડાની તાકાત ખતમ થાય એટલે...
મનુષ્ય હથેળીમાં ભવિષ્ય શોધે છે...!!!
10) દર્દની પણ એક અદા છે..
એ સહનશક્તિ વાળા પર જ ફિદા છે....!!
Top 10 Instagram Good Morning Images
No comments:
Post a Comment